‘સર’ માટે ‘બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ ચોઇસ’ એવોર્ડ મળ્યો: તિલોત્તમા શોમે કહ્યું- લોકો માનતા હતા કે હું મેઈન સ્ટ્રીમ સિનેમામાં એક્ટ્રેસ નહીં બની શકું
9 મિનિટ પેહલાકૉપી લિંકઅભિનેત્રી તિલોત્તમા શોમ તેના અલગ-અલગ રોલ માટે જાણીતી છે. તાજેતરમાં, અભિનેત્રી નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી સિરીઝ 'ત્રિભુવન ...