ટિમ સાઉથીએ ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી: હેમિલ્ટનમાં ઇંગ્લેન્ડ સામે છેલ્લી મેચ રમશે; ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ 770 વિકેટ લીધી
સ્પોર્ટ્સ ડેસ્ક5 કલાક પેહલાકૉપી લિંકન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટિમ સાઉથી 28 નવેમ્બરથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી સિરીઝના અંતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ ...