EDITOR’S VIEW: શ્રદ્ધા, સ્વાદ ને હવે વિવાદનો વિષય: લાડુ, મોહનથાળ કે પછી અન્ય પ્રસાદમાં કેમ થાય છે ભેળસેળ? અંબાજીથી લઈ તિરુપતિ સુધી ભક્તોની શ્રદ્ધાનો ભોગ લેવાય, જાણો પ્રસાદ પોલિટિક્સની અજાણી વાતો
તિરુપતિ મંદિરના લાડુનો વિવાદ છ દિવસથી ચાલી રહ્યો છે. આ વિવાદથી હવે એવું થયું છે કે, દરેક મંદિરના પ્રસાદને શંકાની ...