તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ પહોંચ્યો: લાડુમાં વપરાયેલા એનિમલ ફેટ વાળુ ઘી અમૂલનું હોવાની X પર પોસ્ટ કરનાર સામે અમૂલના કર્મચારીએ ફરિયાદ નોંધાવી – Ahmedabad News
તિરૂપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે. અમૂલના કર્મચારી દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં X પર પોસ્ટ કરનાર ...