તિરુપતિ લાડુ વિવાદ: શુદ્ધિ માટે 4 કલાક મહાશાંતિ હોમ: વિશ્વ હિન્દુ પરિષદની બેઠક શરૂ; ધર્મ પરિવર્તન અને મંદિરોમાં સરકારી નિયંત્રણ ખતમ કરવા પર ચર્ચા થશે
હૈદરાબાદ10 મિનિટ પેહલાકૉપી લિંકઆંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)માં પ્રસાદમ (લાડુ)માં પ્રાણીઓની ચરબી ભેળવવાના મુદ્દે શ્રી લલિતા પીઠમ, વશિષ્ઠાશ્રમ, ...