હજારોની ભીડ, એકબીજાને કચડતા લોકો: લાઇનમાં ઊભેલી મહિલા બેભાન થઈ, બહાર કાઢવા દરવાજો ખોલ્યો ને ભીડે અંદર ઘૂસવા દોટ મૂકી; તિરુપતિ દુર્ઘટના પાછળની કહાની
તિરુપતિ57 મિનિટ પેહલાકૉપી લિંકબુધવારે મોડી રાત્રે સાડા નવ વાગ્યે આંધ્રપ્રદેશના શ્રી તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ ...