પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાને લઈને હિંસા, 22 લોકો અરેસ્ટ: મુસ્લિમ લો બોર્ડનો આવતીકાલથી વિરોધ, સુપ્રીમ કોર્ટમાં 10 અરજી પર 16 એપ્રિલે સુનવણી
કોલકાતા5 કલાક પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદાના વિરોધમાં થયેલી હિંસા બાદ પોલીસે 22 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ ...