આરજી કર કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત 4ની ધરપકડ: ભ્રષ્ટાચારના કેસમાં CBIએ કરી કાર્યવાહી; ચારેયનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો
કોલકાતા17 મિનિટ પેહલાકૉપી લિંકસિલીગુડીમાં ભાજપની મહિલા કાર્યકરોએ આરજી કરની ઘટના મામલે વિરોધ કર્યો હતો.કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ...