મોદી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ: TMC સાંસદે ECને પત્ર લખ્યો- આંધ્રપ્રદેશમાં પ્રચાર માટે વાયુસેનાના હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો; અગાઉ ઈન્દિરા ગેરલાયક ઠેરવાયા હતા
પલાનાડુ30 મિનિટ પેહલાકૉપી લિંકઆ વીડિયો 17 માર્ચનો છે, જ્યારે PM મોદી NDAની ચૂંટણી સભા કરવા આંધ્રપ્રદેશ ગયા હતા.TMC સાંસદ સાકેત ...