દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ એકલી પડી: AAPને SP-તૃણમૂલનું સમર્થન, અશોક ગહેલોતે કહ્યું- AAP અમારો વિરોધી, કેજરીવાલ બોલ્યા- કોંગ્રેસ-ભાજપ ગઠબંધનનો પર્દાફાશ
નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા જ ઈન્ડિયા બ્લોકની પાર્ટીઓ અલગ-અલગ દેખાઈ રહી છે. AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલે ...