આજે સોનના ભાવમાં વધારો, ચાંદીમાં ઘટાડો: સોનું પ્રતિ10 ગ્રામ રૂ.73,505 થયું, ચાંદી રૂ.286 ઘટી રૂ.88,028 પ્રતિ કિલોએ પહોંચી
નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકઆજે એટલે કે 17મી સપ્ટેમ્બરે સોનાના ભાવમાં સામાન્ય વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ...