ટ્રમ્પ સરકારના પ્રથમ દિવસે 308 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ: તેમના પર હત્યા, બળાત્કાર, અપહરણનો આરોપ; ન્યૂયોર્કમાંથી 4 બાંગ્લાદેશીઓ પણ ઝડપાયા
વોશિંગ્ટન33 મિનિટ પેહલાકૉપી લિંકમેક્સિકન સરહદથી યુએસ સરહદમાં પ્રવેશતા સ્થળાંતર કરનારા પ્રવાસીઓ. (ફાઇલ ફોટો)અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે ...