અકસ્માત સર્જનાર વાહન ચાલકને સજા: પાટણ હાઇવે પર અકસ્માતમાં મોત નિપજાવનારા ટ્રેકટર ચાલકને એક વર્ષની સજા, 6000નો દંડ – Patan News
પાટણ15 મિનિટ પેહલાકૉપી લિંકપાટણની એક જયુડિયસીયલ કોર્ટે વાહન અકસ્માત સર્જનાર વાહન ચાલકને દોષિત ઠેરવીને મુખ્ય સજા તરીકે એક વર્ષની સાદી ...