રોંગ સાઈડમાં થાર ચલાવવી બાદશાહને પડી ભારે!: ટ્રાફિક નિયમો તોડવા બદલ પોલીસે 3 કલમો લગાવી અને ₹15,500નો મેમો ફાટ્યો; કરણ ઔજલાના કોન્સર્ટમાં જઈ રહ્યો હતો રેપર
ચંડીગઢ29 મિનિટ પેહલાકૉપી લિંકહરિયાણાના ગુરુગ્રામમાં, પોલીસે રેપર બાદશાહની માલિકીના થાર ગાડી પર 15,500 રૂપિયાનો મેમો જારી કર્યો. થાર ગાડી રોંગ ...