પ્રજાસત્તાક દિને ધ્વજવંદન માટે જતાં શિક્ષકનું કરુણ મોત: XUV કાર સાથે બાઇકની જોરદાર ટક્કર; શાળાએ જતાં શિક્ષક રોડની બાજુમાં ફેંકાયા, કારનું આગળનું ટાયર ગાડીથી અલગ – Mahisagar (Lunavada) News
મહીસાગર જિલ્લામાં પ્રજાસત્તાક દિને એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના પાંડરવાડાથી કાલિયાકુવા રોડ પર કુભાઈડી ગામ નજીક આજે ...