જગન્નાથ મંદિરમાં 46 વર્ષ બાદ મળ્યો ખજાનો: અંદરના રત્ન ભંડારમાંથી 4 કબાટ અને સોનાથી ભરેલી 3 પેટીઓ મળી; એટલી વજનદાર છે કે હલતી પણ નથી
પુરી33 મિનિટ પેહલાકૉપી લિંકઓડિશાના પુરીમાં મહાપ્રભુ જગન્નાથ મંદિરના અંદરના રત્ન ભંડારમાં રાખેલા ખજાનાને ગુરુવારે (18 જુલાઈ) બહાર કાઢવામાં આવ્યો હતો. ...