સુપ્રીમ કોર્ટે કહ્યું- ઝાડ કાપવું માણસની હત્યા કરતાં પણ ખરાબ: મન ફાવે એમ વૃક્ષો કાપી ન શકાય, કોર્ટે પ્રતિ વૃક્ષ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો; 454 વૃક્ષો કાપવામાં આવ્યા હતા
નવી દિલ્હી53 મિનિટ પેહલાકૉપી લિંકજસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ...