ટ્રેન્ટને બીજા ત્રિમાસિકમાં ₹335 કરોડનો નફો: ટાટા ગ્રુપની રિટેલ ચેઇન કંપનીની આવકમાં 39%નો વધારો, શેર 7% ઘટ્યા
મુંબઈ54 મિનિટ પેહલાકૉપી લિંકટાટા ગ્રુપની રિટેલ ચેઈન કંપની ટ્રેન્ટ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25ના બીજા ત્રિમાસિકમાં રૂ. 335 કરોડનો નફો કર્યો ...