ગુજરાત ટાઇટન્સના ખેલાડી રોબિન મિન્ઝનો બાઇક અકસ્માત: જમણા ઘૂંટણમાં ઈજા, 3.60 કરોડમાં મિની ઓક્શનમાં GTમાં સામેલ થયો
18 મિનિટ પેહલાકૉપી લિંકઝારખંડનો વિકેટકીપર બેટર રોબિન મિન્ઝ શનિવારે રાંચીમાં બાઇક અકસ્માતમાં ઘાયલ થયો હતો. તેને જમણા ઘૂંટણમાં થોડી ઈજા ...