બંગાળમાં મોદીની ગેરંટી સામે દીદીની ગેરંટી: TMCનું ફોકસ મહિલાઓ પર, કહ્યું- મોદીની ગેરંટી નિષ્ફળ ગઈ
કોલકાતા4 કલાક પેહલાલેખક: પ્રભાકર મણિ તિવારીકૉપી લિંક2019ની લોકસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસે 42માંથી 22 બેઠકો જીતી હતી, ...