ભક્તિ અને ઉત્સવનો ત્રિવેણી સંગમ: વડોદરામાં ચૈત્રી નવરાત્રિ, ગુડી પડવો અને ચેટી ચાંદની અપાર આસ્થા સાથે ઉત્સાહભેર ઉજવણી – Vadodara News
આજથી મા શક્તિની આરાધના કરવાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રિ સાથે મહારાષ્ટ્રીયન સમાજનો ગુડી પડવો અને સિંધી ...