FBIએ સ્વીકાર્યું કે ટ્રક હુમલો આતંકવાદી હુમલો હતો: ISIS આતંકવાદી જબ્બરે આ ઘટનાને એકલા હાથે અંજામ આપ્યો હતો; 15 નહીં પરંતુ 14 લોકો માર્યા ગયા
વોશિંગ્ટન47 મિનિટ પેહલાકૉપી લિંકFBIએ ગુરુવારે જણાવ્યું હતું કે શમસુદ્દીન જબ્બાર ન્યૂ ઓર્લિયન્સ હુમલામાં એકમાત્ર આતંકવાદી હતો અને તે ઈસ્લામિક સ્ટેટ ...