ટ્રકચાલકે ટ્રાફિક જવાનને અડફેટે લેતા મોત: ગઢડાના ઢસા ગામે બોટાદ ટ્રાફિક પોલીસના જવાનને ટ્રકચાલકે ટક્કર મારી, ટ્રાફિક જવાન વાસુર ડાંગર હતા ફરજ પર – Botad News
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે ટ્રાફિક પોલીસ જવાનને ટ્રકે અડફેટે લેતા પોલીસ જવાનનું મોત નીપજ્યું હતું. જિલ્લા ટ્રાફિક પોલીસમાં ...