14 વર્ષથી ફરાર ટ્રક ડ્રાઇવર ઝડપાયો: ગીર સોમનાથ LCB એ વેશ પલટો કરી આરોપીને ઝડપી પાડ્યો, કંપનીનો માલ વેચી મારી થયો હતો ફરાર – Gir Somnath (Veraval) News
ગીર સોમનાથ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. 14 વર્ષથી ફરાર આરોપી મહેન્દ્રભાઇ ઉર્ફે મહેશભાઇ ભુંગાણી (61)ને ...