દાવો- 18 હજાર ભારતીયોને અમેરિકામાંથી બહાર કાઢવામાં આવશે: આમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેલ, તેમની પાસે દસ્તાવેજો નથી; બદલામાં ભારત સરકાર મદદ કરશે
વોશિંગ્ટન33 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકામાં ગેરકાયદે રહેતા 18 હજાર ભારતીયો તેમના દેશ પરત ફરશે. અમેરિકન વેબસાઈટ બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, તેમની પાસે ...