ટ્રમ્પે કેનેડા-મેક્સિકો પર 25% ટેરિફ લાદ્યો, આજથી લાગુ: ‘ટેરિફ વોર’માં કેનેડાએ પણ 25% ટેરિફની જાહેરાત કરી, US માર્કેટમાં 2%નો ઘટાડો; ભારત પર શું થશે અસર?
વોશિંગ્ટન12 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. સોમવારે પત્રકારો ...