નેતન્યાહૂએ ટ્રમ્પને પેજર ભેટમાં આપ્યું: અમેરિકન રાષ્ટ્રપતિએ હિઝબુલ્લાહ પર ઇઝરાયલના પેજર હુમલાની પ્રશંસા કરી, કહ્યું- જોરદાર ઓપરેશન હતું
વોશિંગ્ટન ડીસી18 મિનિટ પેહલાકૉપી લિંકમંગળવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. આ સમય દરમિયાન તેમણે ટ્રમ્પને ખાસ ...