જન્મજાત નાગરિકતા ખતમ કરવાના ટ્રમ્પના આદેશ પર રોક: કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યો, 14 દિવસનો પ્રતિબંધ લાદ્યો; કહ્યું- આનાથી મગજ ફરી ગયું
વોશિંગ્ટન25 મિનિટ પેહલાકૉપી લિંકયુએસ ફેડરલ કોર્ટે ગુરુવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકતા અધિકારોને સમાપ્ત કરવાના નિર્ણયને 14 દિવસ માટે અટકાવી ...