ટ્રમ્પ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ટેરિફ લાદશે: નવો આદેશ બધા દેશોને લાગુ પડશે, આજે જાહેરાત કરવામાં આવશે
વોશિંગ્ટન48 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે દેશમાં સ્ટીલ અને એલ્યુમિનિયમની તમામ આયાત પર નવા ટેરિફ લાદવામાં ...