ટ્રમ્પે પનામા કેનાલ છીનવી લેવાની ધમકી આપી: ચીનનો પ્રભાવ વધારવાનો આરોપ લગાવ્યો; પનામાના રાષ્ટ્રપતિએ ઠપકો આપ્યો, કહ્યું- સ્વતંત્રતા પર કોઈ સમજૂતી નહીં
વોશિંગ્ટન30 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે પનામા કેનાલને ફરીથી અમેરિકન નિયંત્રણ હેઠળ લેવાની ધમકી આપી હતી. ...