જો હું હોત તો યુદ્ધ ન થયું હોત…: ટ્રમ્પે પુતિનને આપી ચેતવણી, કહ્યું- યુક્રેન યુદ્ધ મામલે વાતચીત માટે તૈયાર થાવ, નહીં તો રશિયા પર પ્રતિબંધ લાદીશ; ટ્રમ્પ એકશનમાં
વોશિંગ્ટન8 મિનિટ પેહલાકૉપી લિંકટ્રમ્પે સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન યુદ્ધ મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ...