કાર્તિક આર્યને કરણ સાથેની તસવીરો પર પ્રતિક્રિયા આપી: કહ્યું- મારી અને તેની વચ્ચે લવ-હેટનો સંબંધ; ‘દોસ્તા’ના 2’ દરમિયાન અણબનાવના સમાચાર આવ્યા હતા
4 મિનિટ પેહલાકૉપી લિંકકાર્તિક આર્યને તાજેતરમાં જ કરણ જોહર સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તેની ...