US ઇન્ટેલિજન્સ હેડે કહ્યું- ભારતમાં PAK સમર્થિત હુમલા ઇસ્લામિક આતંક: ‘આ વિશ્વ માટે જોખમી, ટ્રમ્પે ઇસ્લામિક આતંકવાદ સામે લડવાનું વચન આપ્યું છે’
નવી દિલ્હી27 મિનિટ પેહલાકૉપી લિંકયુએસ નેશનલ ઇન્ટેલિજન્સની હેડ તુલસી ગબાર્ડે ભારતમાં સતત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાઓને ઇસ્લામિક આતંકવાદ ગણાવ્યો છે. ...