રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યું તુર્કીનું ચલણ: 12% ઘટીને ડોલર સામે 42 પર પહોંચ્યો; મેયરની ધરપકડ બાદ વિરોધ પ્રદર્શનોની અસર
અંકારા22 મિનિટ પેહલાકૉપી લિંકતુર્કીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે બુધવારે ચલણ લીરા 1 ડોલર સામે 42ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ...