તુષાર કપૂરનું ફેસબુક એકાઉન્ટ હેક: નિવેદન ઇસ્યુ કરીને ફેન્સને એલર્ટ કર્યા, કહ્યું- મારી ટીમ એકાઉન્ટ રિકવરી માટે પ્રયાસ કરી રહી છે
3 મિનિટ પેહલાકૉપી લિંક'ગોલમાલ', 'ધ ડર્ટી પિક્ચર', 'ક્યા કૂલ હૈ હમ' જેવી ફિલ્મોનો હિસ્સો રહી ચૂકેલા અભિનેતા તુષાર કપૂરનું ફેસબુક ...