ટીવી એક્ટર ગિરિજા શંકરે સુવર્ણ મંદિરે માથું ટેકવ્યું: ગુરુઘરમાં અરદાસ કરી કીર્તન સાંભળ્યું , નવી ડોક્યુમેન્ટરી ફિલ્મની સફળતા માટે આશીર્વાદ લીધા
અમૃતસર30 મિનિટ પેહલાકૉપી લિંકટીવી સિરિયલ મહાભારતમાં ધૃતરાષ્ટ્રનું પાત્ર ભજવનાર બોલિવૂડ એક્ટર ગિરિજા શંકર આજે સચખંડ સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા ...