Xએ એપ્રિલ-મેમાં 2.30 લાખ ભારતીય એકાઉન્ટ્સ બેન કર્યા: આ એકાઉન્ટ્સ પર બાળકોના જાતીય શોષણ, નગ્નતા અને આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ
નવી દિલ્હી14 મિનિટ પેહલાકૉપી લિંકકંપનીએ તેના માસિક અહેવાલમાં 26 એપ્રિલથી 25 મે વચ્ચે પ્રતિબંધિત ખાતાઓની વિગતો આપી છે.એલોન મસ્કની કંપની ...