મોરબીમાં બે અલગ-અલગ બનાવમાં બે મોત: બેલા ગામે વૃદ્ધાએ એસિડ પીધું, ગાળા પાસે શ્રમિક યુવાન પાણીની કુંડીમાં પડ્યો – Morbi News
મોરબીમાં બે અલગ-અલગ બનાવોમાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. પ્રથમ બનાવમાં બેલા ગામના 62 વર્ષીય જયાબેન વિનોદભાઈ બાવરવાએ એસિડ પી ...