ઉનામાં ડ્રગ્સનો પર્દાફાશ: 1.25 લાખનાં એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા; ડ્રગ્સનો જથ્થો મુંબઈના વરસોવાથી મેળવ્યો હોવાનો ખુલાસો – Gir Somnath (Veraval) News
ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ગીર સોમનાથ SOG દ્વારા ઉના શહેરમાંથી 1.25 લાખની કિંમતના એમ્ફેટામાઇન-મેથાએમ્ફેટામાઇન ...