ધારી-ચલાલા રોડ પર બે ST બસની સામસામે ટક્કર: 40 મુસાફરોનો આબાદ બચાવ, બે ડ્રાઈવરને સામાન્ય ઈજા, એક કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાયો – Amreli News
અમરેલી જિલ્લાના ધારી-ચલાલા માર્ગ પર વહેલી સવારે બે એસટી બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સતાધાર-તળાજા રૂટની એસટી બસ અને ફતેપુર-ધારી ...