અણસોલ ચેકપોસ્ટ પાસેથી દારૂ ભરેલી બે ટ્રક ઝડપાઈ: શામળાજી પોલીસે બે ટ્રકમાં લઈ જવાતો 44 લાખની કિંમતની 17,600 નંગ વિદેશી દારૂની બોટલો સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા – Aravalli (Modasa) News
ગુજરાતના સરહદી જિલ્લાઓથી બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ગુસાડવા માટે અનેક પેતરા રચીને પ્રયત્નો કરતા હોય છે, પરંતુ પોલીસની સતર્કતાના કારણે ...