જામનગરમાં ટુવ્હીલરસવારને ટેન્કરે કચડી માર્યો, CCTV: ઠેબા ચોકડીએ એક્ટિવા સાથે યુવકને 15 ફૂટ ઢસડ્યો, ઘટનાસ્થળે જ મોત, ટેન્કરચાલક ફરાર – Jamnagar News
જામનગર શહેરની નજીક આવેલી ઠેબા ચોકડી પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટેન્કરે એક એક્ટિવાને ઠોકર મારી ...