ભારતે U-19 વર્લ્ડ કપની પહેલી સુપર-6 મેચ જીતી: ન્યૂઝીલેન્ડને 214 રનથી હરાવ્યું, મુશીરની વધુ એક સદી; સૌમ્યની 4 વિકેટ
bloemfontein29 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય ટીમે અંડર-19 વર્લ્ડ કપના સુપર-6 રાઉન્ડમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. ટીમે ન્યૂઝીલેન્ડને 214 રનથી ...