ઉદયપુરમાં 2 વિદ્યાર્થીઓના ઝઘડા બાદ બબાલ: બંને સ્ટુડન્ટની ઉંમર લગભગ 15 વર્ષ, વાહનોમાં આગ લગાડી, મોલમાં તોડફોડ અને પથ્થરમારો; કલમ 144 લાગુ
ઉદયપુર8 મિનિટ પેહલાકૉપી લિંકઉદયપુરમાં શુક્રવારે (16 ઓગસ્ટ) એક સરકારી શાળાના બે વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈને કારણે તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ. ...