Tag: Uddhav Thackeray

ફડણવીસ-શિંદેની ધરપકડનું કાવતરું, તપાસ માટે SIT બનાવાઈ:  દાવો- ઉદ્ધવ ઠાકરે બંને નેતાઓને ખોટા કેસમાં ફસાવવાના હતા

ફડણવીસ-શિંદેની ધરપકડનું કાવતરું, તપાસ માટે SIT બનાવાઈ: દાવો- ઉદ્ધવ ઠાકરે બંને નેતાઓને ખોટા કેસમાં ફસાવવાના હતા

મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકષડયંત્રની તપાસ માટે બનાવાયેલી SITને 30 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સરકારને સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.મહારાષ્ટ્ર સરકારે ...

શાહે કહ્યું- શરદ પવારની દેશદ્રોહી રાજનીતિ દફન થઈ:  ઉદ્ધવ છેતરપિંડી કરીને CM બન્યા, મહારાષ્ટ્રે તેમને જગ્યા બતાવી; ઘમંડી ગઠબંધન તૂટી રહ્યું છે

શાહે કહ્યું- શરદ પવારની દેશદ્રોહી રાજનીતિ દફન થઈ: ઉદ્ધવ છેતરપિંડી કરીને CM બન્યા, મહારાષ્ટ્રે તેમને જગ્યા બતાવી; ઘમંડી ગઠબંધન તૂટી રહ્યું છે

મુંબઈ15 મિનિટ પેહલાકૉપી લિંકગૃહમંત્રી અમિત શાહે રવિવારે શિરડીમાં કહ્યું- મહારાષ્ટ્રની મહાન જીતે ઘણી વસ્તુઓ બદલી નાખી છે. શરદ પવારજીએ 1978માં ...

શિવસેના (UBT)એ સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરી:  ઉદ્ધવે કહ્યું- કોંગ્રેસે સાવરકર અને ભાજપ નેહરુ નહેરુનું રટણ કરવાનું બંધ કરે; ભવિષ્ય વિશે વાત કરો

શિવસેના (UBT)એ સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરી: ઉદ્ધવે કહ્યું- કોંગ્રેસે સાવરકર અને ભાજપ નેહરુ નહેરુનું રટણ કરવાનું બંધ કરે; ભવિષ્ય વિશે વાત કરો

નાગપુર22 મિનિટ પેહલાકૉપી લિંકઉદ્ધવ નાગપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા.મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સહયોગી શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે વિનાયક ...

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર:  શિંદેએ કહ્યું- એ નક્કી હતું કે વધુ સીટ જીતનારનો CM હશે, ઉદ્ધવે કહ્યું- તમારે ફડણવીસની અંડર કામ કરવું પડશે
મહારાષ્ટ્રમાં શાહે કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાગુ નહીં થાય:  ભલે ઈન્દિરા ગાંધી પણ સ્વર્ગમાંથી ઉતરીને નીચે આવે; કોંગ્રેસે રામ મંદિરનું નિર્માણ ન થવા દીધું, હવે સોમનાથ મંદિર પણ સોનાનું બનવાનું છે
ઉદ્ધવ બાદ ECએ ગડકરીની બેગ ચેક કરી:  ફડણવીસે કહ્યું- મારી બેગ પણ તપાસવામાં આવી, તેમાં ખોટું શું છે; કેટલાક લોકોને ડ્રામા કરવાની આદત છે

ઉદ્ધવ બાદ ECએ ગડકરીની બેગ ચેક કરી: ફડણવીસે કહ્યું- મારી બેગ પણ તપાસવામાં આવી, તેમાં ખોટું શું છે; કેટલાક લોકોને ડ્રામા કરવાની આદત છે

મુંબઈ3 કલાક પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના લાતુરમાં ચૂંટણી અધિકારીઓએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરની તપાસ કરી હતી.મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ...

‘મોદીની બેગ પણ ચેક કરજો, ત્યાં પૂંછડી ન પટપટાવતા’:  24 કલાકમાં ઉદ્ધવ ઠાકરેની બીજી વખત તપાસ, પૂર્વ CMએ જાતે જ VIDEO બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો

‘મોદીની બેગ પણ ચેક કરજો, ત્યાં પૂંછડી ન પટપટાવતા’: 24 કલાકમાં ઉદ્ધવ ઠાકરેની બીજી વખત તપાસ, પૂર્વ CMએ જાતે જ VIDEO બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો

મુંબઈ9 કલાક પેહલાકૉપી લિંકચૂંટણી પંચના અધિકારીઓએ 11 નવેમ્બરે યવતમાલ અને 12 નવેમ્બરે ઉસ્માનાબાદમાં ઉદ્ધવ ઠાકરેની બેગની તપાસ કરી હતી.મહારાષ્ટ્રના પૂર્વ ...

ઉદ્ધવ ઠાકરે મુંબઈની હોસ્પિટલમાં દાખલ:  એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાવી, હાર્ટમાં બ્લોકેજ હતું; દશેરાની રેલી બાદ તબિયત લથડી હતી

ઉદ્ધવ ઠાકરે મુંબઈની હોસ્પિટલમાં દાખલ: એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાવી, હાર્ટમાં બ્લોકેજ હતું; દશેરાની રેલી બાદ તબિયત લથડી હતી

મુંબઈ20 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ છે.મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેને ...

ઉદ્ધવે કહ્યું- બાંગ્લાદેશમાં જનતાની અદાલતનો નિર્ણય લેવાયો:  મોદી-શાહે ત્યાં જવું જોઈએ; હિન્દુઓની સુરક્ષાની જવાબદારી કેન્દ્રની છે

ઉદ્ધવે કહ્યું- બાંગ્લાદેશમાં જનતાની અદાલતનો નિર્ણય લેવાયો: મોદી-શાહે ત્યાં જવું જોઈએ; હિન્દુઓની સુરક્ષાની જવાબદારી કેન્દ્રની છે

મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકઉદ્ધવ ઠાકરેએ બુધવારે (7 ઓગસ્ટ) દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેઓ 8 ઓગસ્ટ સુધી દિલ્હીની ત્રણ દિવસની ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?