J&Kમાં 2 પોલીસકર્મીઓએ એકબીજાને ગોળી મારી: પોલીસ વાનમાં મૃતદેહો મળી આવ્યા; દાવો- અંગત અદાવતના કારણે હત્યા
ઉધમપુર28 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં રવિવારે સવારે એક પોલીસ વાનમાં બે પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવ્યા હતા. તપાસ કરવા આવેલા અધિકારીઓના ...