ઉદિત નારાયણના સમર્થનમાં આવ્યા અભિજીત ભટ્ટાચાર્ય: કિસિંગ વિવાદ પર બચાવ કરતા કહ્યું- છોકરીઓ તેમની પાછળ પડી હતી, મારી સાથે પણ આવું બની ચૂક્યું છે
3 કલાક પેહલાકૉપી લિંકસિંગર અભિજીત ભટ્ટાચાર્યએ કિસિંગ વિવાદ પર ઉદિત નારાયણનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ સિંગર ...