યુગાન્ડામાં ડિંગા-ડિંગા વાયરસથી દર્દી ‘નાચવા’ લાગે છે: 300થી વધુ બીમાર, આમાં શરીરમાં ખૂબ જ ધ્રુજારી થાય છે; સ્ત્રીઓ અને છોકરીઓને સૌથી વધુ અસર
કંપાલા23 મિનિટ પેહલાકૉપી લિંકવર્ષ 2023માં પ્રથમ વખત યુગાન્ડામાં ડિંગા ડિંગા વાયરસનો કેસ નોંધાયો હતો.આફ્રિકન દેશ યુગાન્ડામાં 300 થી વધુ લોકો ...