MPના નવા CMની જાણી-અજાણી વાતો: પિતાએ કહ્યું- પૈસા નહોતા એટલે શિક્ષકે મફતમાં ભણાવ્યો હતો; માતાએ કહ્યું હતું- હારીને પાછો ન આવતો
ઉજ્જૈન2 કલાક પેહલાલેખક: આનંદ નિગમ (ઉજ્જૈન)કૉપી લિંકમધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી ડો.મોહન યાદવનું જીવન સંઘર્ષમાં વિત્યું. ગરીબીને કારણે બાળપણમાં એક શિક્ષક તેમને ...