ફાધર્સ ડે પર MPના CMએ પિતા પાસે રૂ.500 વાપરવા માંગ્યા: પિતાએ પણ 500ની નોટની ડગ્ગી કાઢીને આપી; પિતા-પુત્ર બંને ખડખડાટ હસી પડ્યા
ઉજ્જૈન8 મિનિટ પેહલાકૉપી લિંકએમપીના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવ રવિવારે ફાધર્સ ડે પર પિતા પૂનમચંદ યાદવને મળ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી મોહન ...